[1] ખેતી કરીએ ખંતથી શ્રેણી અંવયે....12 પુસ્તિકા
સંપુટ; 1
પ્રેરણા, ઝીણા જીવો અને સજીવખેતી
[1]
ખેતી; દિલડાનો રંગ
[2] ઝીણાં જીવડાંની
મોટી મહેર
[3] સજીવખેતી;
વિચારથી વ્યવહાર તરફ
સંપુટ; 2
જમીન, પાણી અને સાચવણ
[1]
જમીન; પાકનું ભાણું
[2] પાક-પાણીને
ન્યારો સંબંધ
[3] વાડી, મોલ
અને માલ, રખોપાથી ન્યાલ
સંપુટ; 3
વ્યવસ્થાપન, કુનેહ અને કોઠાસૂઝ
[1]
જમીનમાં દટાએલા ધનની તરકીબથી શોધખોળ
[2] ખેતીમાં કુનેહી
કામગીરી
[3] કોઠાસૂઝના
કીમિયા
સંપુટ; 4
ગોપાલન, બાગાયત અને વેલીવૃક્ષો
[1]
બેલડાનું બીજું ભાંડરડું-ગોપાલન
[2] વૃક્ષો આપણાં
કમાઉ ભાંડરડાં
[3] ખેડૂતોના
સાથી-સેવક વેલી-વૃક્ષો
ઉપરનાં પુસ્તકોનું વિતરણ આ
ત્રણ સ્થળોથી થશે.
જતન ટ્ર્સ્ટ રવિકૃપા ટ્રસ્ટ હીરજીભાઇ ભીંગરાડિયા
વિનોબા આશ્રમ ગોત્રી લોકવિજ્ઞાન કેંદ્ર લોકભારતી પંચવટી બાગ
વડોદરા;390021 સણોસરા ;
364230 માલપરા ;
364730
ફોન-0265-2371429 મો.9426461277 મો. 9327572297
[2] હીરજીભાઇ અને ગોદાવરીબહેનનાં
અન્ય પુસ્તકો
[1] બોલકી વાડીનો સજીવ
સંસાર..........................જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[2] પાણી- પ્રશ્ને દેખાડીએ આપણું
પાણી.................જતન ટ્રસ્ટ પકાશન
વડોદરા
[3] કેરડે ફૂટ્યાં ફૂલ
.......................લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ પ્રકાશન સણોસરા
[4] સફળ ખેડૂતનાં સાત
પગલાં......................... કૃષિ
વિજ્ઞાન પ્રકાશન રાજકોટ
[5] આપણો
ખેતીસંગ...........................................કૃષિ વિજ્ઞાન પ્રકાશન રાજકોટ
[6] ખેતી; પ્રેમ
અને કુનેહ...............................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[7] વૃક્ષો ખેડૂતોના કમાઉ
કંધોતર...................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[8] જમીન એક
ખજાનો.................................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[9] સજીવખેતી અને તેનું
વિજ્ઞાન...................ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[10] પાણી, મોલ
ને માલ રખોપાથી ન્યાલ......ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[11] ખેતીમાં કોઠાસૂઝ અને
ગોપાલન...............ભરાડ ફાંઉડેશન પ્રકાશન રાજકોટ
[12] ખેતીમાં મનોમંથન અને
કૌશલ્યો...................જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[13] કૃષિરથનાં પૈડાં બે, ‘જમીન’ અને ‘પાણી’……જતન
ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[14] ઝાડ, છોડ
ને ગાય – ખેડૂતોના જાય-ભાઇ.......જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
[15] પાકને રક્ષતાં
પાંખાળાં..................................જતન ટ્રસ્ટ પ્રકાશન વડોદરા
ઉપરના પુસ્તકો
માટે સંપર્ક .......
જે-તે પુસ્તકના પ્રકાશકશ્રી
અને હીરજીભાઇ ભીંગરાડિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો