મંગળવાર, 22 મે, 2012

ટુંકી વિગત [બાયોડેટા]


નામ – હીરજીભાઇ ભીખાભાઇ ભીંગરાડિયા
સરનામું – “પંચવટીબાગ ” મુ. માલપરા તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર [પી.364730]
જન્મ તારીખ – 20-9-1945     ટેલીફોન –[02847] 283621  મોબાઇલ – 93275 72297
અભ્યાસ – કૃષિ સ્નાતક  [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- B R S  -1965 ]
વ્યવસાય –  ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા   ખેતીની શરૂઆત – 1965 થી.....હાલ શરૂ છે.

વ્યવસાય યુનીટની વિગત -
વાડીનું નામ – પંચવટી બાગ       ક્ષેત્રફળ – 40 એકર         પિયત વિસ્તાર – 40 એકર
પિયતની પધ્ધતિ – 1987 [25 વરસ] થી લગાતાર ટોટલ જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિ
વાડી પર થઇ રહેલા કાર્યક્રમો અને પ્રયોગો –
            [1] સજીવ ખેતી
            [2] પર્યાવરણીય ફળવૃક્ષો, ઇમારતી વૃક્ષો, શાકભાજી, અનાજ તથા રોકડિયા પાકોના વાવેતર તથા પ્રયોગો
            [3] પાણી બચાવ-સંગ્રહ-[ખેત તલાવડી] રીચાર્જ-જળવપરાશ [ડ્રીપ]અને મલ્ચિંગની વ્યવસ્થિત કામગીરી
            [4] “ ગીર “ ગાયોનો ઉછેર ,દૂધની ખેતી, ગાયોના માધ્યમથી સેંદ્રીય ખાતર બનાવવાના વ્યવહારુ ઉપાયો
            [5] “સૂર્યપ્રકાશ” ની ખેતી / પર્યાવરણીય સુરક્ષા/ અળસિયાં ઉછેર/ અને મધુપાલન
            [6] જમીન ધોવાણ અટકાવી સંરક્ષણ-સુધારણા- ગોબરગેસપ્લાંટ અને ફળદ્રૂપતાના કાર્યક્રમોનો અમલ
            [7] ઔષધીય પાકોનો વસવાટ/ વાડી ફરતી “જીવંતવાડ” તથા “પિંઝરપાકો” ને આવકાર  

વાડીપરના “સફળ-નિષ્ફળ” પ્રયોગોની વાત અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાના કરાએલા પ્રયત્નો
[1] પંચવટી બાગ પર ખેડૂતોને બોલાવીને –વાડીપરનિદર્શનો,પ્રદર્શનો,મીટીંગો,સેમીનારો,વ્યક્તિગતમુલાકાતો ગોઠવીને
[2] બહારનાકાર્યક્રમોમાં હાજરી આપીને – કૃષિ કોલેજો,કૃષિમેળાઓ,ખેતી સેમીનારોમાં ખેડૂતમંડળો સાથે સંવાદ કરીને
[3] આકાશવાણી દ્વારા- આકાશવાણી રાજકોટ “ગામનોચોરો”વિભાગ દ્વારા  વિવિધ પાસાઓના  17  વકતવ્યો અપાયાં
[4] સેટકુ-કૃષિગોષ્ટિ -  “ઇસરો” અ.વાદ તથા ગાંધીનગરથી બાગાયતી ખેતી અને પાણીના કાર્યક્ષમ ઉપયોગના સબંધે                   
                          ત્રણ લાઇવ કાર્યક્રમો પ્રસારિત થયા.
[5] ટેલીવીઝન – દૂરદર્શન અ.વાદ, ગિરનાર-રાજકોટ, અને ઇ,ટીવી દ્વારા સજીવખેતી, બાગાતતીખેતી,  શાકભાજીની     
                            ખેતી ના 6 કાર્યક્રમો પ્રસારિત થયા.
[6] લખાણ દ્વારા -  [અ] મેગેઝીન થકી – કૃષિવિજ્ઞાન, ખેતીનીવાત,ખોડલધામસ્મૃતિ,પરિસર,લોકસરવાણી, કૃષિજીવન,     
         કોડિયું, જલજીવન, ખારાશસંવાદ, સમાજસુવાસ, ઉમિયાપરિવાર, ગુ.બાગાયતવિકાસમાં  200 લેખોની પ્રસિધ્ધિ
[બ]  અખબાર – “સંદેશ”તથા “ફૂલછાબ”માં 100 જેટલાં અને ‘કોમોડિટીવર્લ્ડમાં દર અઠવાડિયે લેખ-કોલમ ચાલુ છે
[7] પુસ્તિકાઓ પ્રસિધ્ધ કરીને -  પ્રસિધ્ધ થયેલાં પુસ્તકોની યાદી અલગથી આપી છે.
[8] નર્સરી અને બીજ-પ્લોટ દ્વારા – સૂકા વિસ્તારના ફળવૃક્ષોના રોપ-કલમો ને ઉત્તમબીજની વ્યાજબી ભાવથી વહેંચણી





  બજાવાય રહેલ સામાજિક કર્તવ્ય – ફરજ - સેવાઓ

                      ચોસલા ગ્રામપંચાયતના સરપંચ તરીકે  ------11 - વરસ
                      ચોસલા ગામ સેવા સહકારી મંડળીના પ્રમુખ – 4  - વરસ
                      ગુજરાત બાગાયત વિકાસ પરિષદ ઉપ પ્રમુખ-10 – વરસ
                      સરદાર સંશોધન એવોર્ડ પસંદગી કમીટી સભ્ય-..2 –વરસ
     ચાલુ કામગીરી
                      વાત્સલ્યધામ ટ્રસ્ટ માલપરામાં મેનેજીંગ ટ્રસ્ટી  –   પ્રમુખ
                      સ્વાશ્રય કૃષિ આહાર પરિવાર – ...... ............. ઉપ પ્રમુખ
                      કૃષિ વિકાસ મંડળ ગઢડા ............................... .... પ્રમુખ
                      લોક સેવક સંઘ થોરડી...................................ઉ પ પ્રમુખ
                      વાત્સલ્યધામ સર્વોદય યોજના માલપરા ...માનદ સંચાલક

સમાજે કરેલી કદર –

1992 – “ શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન ” ઝાડનાં પારખાં ફળ પરથી –ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન લોકભારતી સણોસરા
1993 - “ ધરતી પુત્ર એવોર્ડ ” ખેતીક્ષેત્રે  નવિનતમ પ્રયોગો અને વિસ્તરણ—સ્નાતક મિત્રમંડળ ભાવનગર
1994 – “ ઇનોવેટીવ ફાર્મર એવોર્ડ ”ખેતીમાં ટપક સિંચાઇ પધ્ધતિની પહેલ- ગુ,રાજ્ય અને રાજ્ય સહકારી બેંક
1996 – “ કૃષિ પથદર્શક એવોર્ડ ” બાગાયતી ખેતી, નવિનતમ પ્રયોગો – ફૂલછાબ અને ગુજરાત સરકાર
1998 – “ સરદાર-કૃષિ સંશોધન એવોર્ડ” [51000 રુ]સૂકા વિસ્તારમાં ફળવૃક્ષોનું સફળ વાવેતર -ગુજરાત સરકાર
1999 – “ કૃષિ સેવા એવોર્ડ ” કૃષિમાં નવા સંશોધનો  - વેસ્ટર્ન એગ્રી સીડ્ઝ અને માનવસેવા ટ્રસ્ટ બગસરા
2005 – “ બલરામ એવોર્ડ ” કૃષિ સાહિત્ય અને નવા અભિગમો –ભારતીય કિસાન સન્ઘ અમદાવાદ
2005 – “ સ્વામી નારાયણ સન્માન ” કૃષિક્ષેત્રે અનેકવિધ સિધ્ધિઓ –સ્વામી નારાયણ ગૂરુકૂળ ઢસા
2006 – “ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ ” ખેતીમાં સક્રિયતા, ખેડૂતોને નવી દિશાના રાહબર એગ્રીલેંડ નેટવર્ક
2008 – “ વિશિષ્ટ વ્યક્તિ સન્માન ” ખેતીના નવિનતમ આયામો –રાષ્ટ્રિય પર્વ ઉજવણી-ગુજરાત સરકાર  ગઢડા
2008 – “ પ્રાણવાન કિસાન દંપતિ ” ગોપાલન અને સજીવખેતીમાં જીવંતતા –જળક્રાંતિટ્રસ્ટ રાજકોટ
2008 – “ સૃષ્ટિ સન્માન ” અનુભવ આધારિત વિશિષ્ઠ લેખનશૈલી, સજીવખેતીના પ્રયોગો.- સૃષ્ટિ સંસ્થા અમદાવાદ
2009 – “ કૃષિના ઋષિ ” માઇક્રોઇરીગેશન, અને સજીવખેતી -  ગુજરાત રાજ્ય અમદાવાદ
2009 – “ F.G.I  Awards for EXCELLENCE ” ખેતી વિકાસમાં વિશિષ્ટ કામગીરી –ફેડ.ઓફ ગુજ.ઇન્ડ.વડોદરા
2012 – “ नवोन्मेषी कृषक सम्मान” नवोन्मेषी कृषि तकनीकियांका विकास,भारतीय कृषि अनुसंधान संस्थान
                                                                            नई दिल्ली                                     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો